અગ્નિદહન

 

અગ્નિદહન

ત્યજી નશ્વર
દેહનાં આ પિંડ તો
ચાલ્યાં ગગન!

અગ્નિદહન!
પિંડ પામે ગમન,
ઊંચે ગગન!

-તેજસ શાહ

2nd Feb, 2011

 [પરમ પૂજ્ય પ્રિય દાદીને અગ્નિદહન પર શ્રધ્ધાંજલિ]

3 Responses to “અગ્નિદહન”

  1. chandravadan Says:

    Deh is no more..but the Soul is liberated.
    Short & sweet Post !
    Dr. Chandravadan Mistry (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Tejas..Hope to see you on Chandrapukar

  2. Sharad Shah Says:

    જ્યાંથી જે લીધું હતું,
    આજ પાછું દઈ દીધું.
    અનલ,અનલમાં ભળ્યો,
    અનિલ આકાશે ચઢ્યો.
    જલ જઈ વાદળે મઢ્યો,
    થલ અહીં ભભૂતે પડ્યો.
    જ્યાંથી જે લીધું હતું,
    આજ પાછું દઈ દીધું.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.